Dr.Sandip Buddhadev

Dr.Sandip Buddhadev
Dr.Sandip Buddhadev

Sunday, December 11, 2011

શેઠ જી. પ્ર. આયુર્વેદ મહાવિધાલય ભાવનગર....









આ છે મારી જુની કોલેજ, શેઠ જી. પ્ર. આયુર્વેદ મહાવિધાલય ભાવનગર....
જ્યારે ત્યાં લેકચરર તરીકે દાખલ થયાં ત્યારે તે કોલેજને જોઇને દુ:ખ થયુ હતુ કે ક્યા આવી ગયાં ...
પણ જેમ જેમ વખત જતો ગયો મજાં આવવાં માંડી..
ખરેખર તો મિત્રો સારાં મળતાં ગયાં જેમકે રાજેશ ડોડીયા, ંમુકેશ રાવલ, જયપાલસીંહ, પવન, વિપુલ......
આજે હુ જુનાગઢ કોલેજમાં છેલ્લા એક વર્ષથી છુ ત્યારે ભાવનગરની યાદ આવે છે....
કદાચ એટલે જુનાગઢ કોલેજ માટે કોઇ અભિપ્રાય આપવાં માંગતો નથી....

No comments:

Post a Comment

Blog Archive

Followers